સુરતઃ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, માર્ગ થયા વરસાદી પાણીમાં ગરકાવ

Continues below advertisement

સુરત( Surat)ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. માંડવી તાલુકાના મુઝલાવમાં ભારે વરસાદ(Heavy rain) વરસી રહ્યો છે. ઉશ્કેર ગામ જતા માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram