Surat: કતારગામમાં હિટ એન્ડ રનની ઘટના, વિદ્યાર્થીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર
Continues below advertisement
સુરતના કતારગામમાં ટ્રકચાલકે વિદ્યાર્થીને કચડયાનો 15 દિવસમાં બીજો બનાવ બન્યો હતો. અંકુર સ્કૂલ પાસે મંગળવારે વિદ્યાર્થીને ટ્રકચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 15 દિવસ અગાઉ જ એક ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં 19 વર્ષીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો.
Continues below advertisement