Surat | તરછોડવામાં આવેલી બાળકીના કેસમાં પોલીસે સગીરાના માતા પિતાની કરી ધરપકડ, જાણો મામલો
abp asmita
Updated at:
29 Feb 2024 09:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | તરછોડવામાં આવેલી બાળકીના કેસમાં પોલીસે સગીરાના માતા પિતાની ધરપકડ કરી છે. કુવારી સગીરા મહારાષ્ટ્રથી સુરત ડિલેવરી કરવવા માટે આવી હતી.