સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં પરિણીતા પર દુષ્કર્મ, મિત્ર એજ કર્યો રેપ

Continues below advertisement

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. મિત્રએ જ મિત્રની પત્ની પર રેપ કર્યો હતો. પીડિતાનો પતિ બિલ્ડીંગ નીચે મોબાઇલમાં ફિલ્મ જોવામાં વ્યસ્ત હતો. ત્યારે મિત્ર ઘરમાં ઘૂસ્યો હતો અને દુષ્કર્મ આચર્યુ હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram