સુરતઃ જ્વેલર્સને ત્યાં DRIએ પાડ્યા દરોડા, કેટલાનો મુદ્દામાલ કર્યો જપ્ત?
Continues below advertisement
સુરતના વરાછામાં જ્વેલર્સને ત્યાં DRIએ દરોડા પાડી કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. DRIએ 18.166 કિલો ગ્રામ સોનુ ઝડપી પાડ્યું છે. આ સાથે તપાસમાં ત્રણ ટકા જીએસટીની પણ ચોરી ઝડપાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Raid Jewelers DRI Muddamal ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Seizure ABP Asmita Live