Surat Kidnap And Murder Case |કડોદરામાં બાળકની હત્યાથી લોકોમાં આક્રોશ, હત્યારાના ઘરને ચાંપી આગ
gujarati.abplive.com
Updated at:
19 Dec 2023 05:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Kidnap And Murder Case | કડોદરાના ક્રિષ્ના નગર ખાતે ત્રણ માસ પહેલા બાર વર્ષીય બાળકની અપહરણ બાદ હત્યાનો રોષ હજુ સમ્યો નથી, સ્થાનિકોએ આજે હત્યારાના બંધ ઘરની બહાર બાઈક સળગાવી ઘર પણ સળગાવાનો કર્યો પ્રયાશ, પોલીસે હળવો બળ પ્રયોગ કરી પરિસ્થિતિ કાબુમા લીધી, પોલીસે આઠ થી દસ લોકોની કરી અટકાયત.