સુરત: ભોજન અને પૈસા ન હોવાની ફરિયાદ સાથે વરાછામાં કામદારોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયો

Continues below advertisement
દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદી દ્વારા વધુ 19 દિવસનું લોકડાઉન એટલે કે 3 મે સુધી લંબાવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના બાદ આજે સાંજે સુરતના વરાછા વિસ્તારમાં ભોજન અને પૈસા ન હોવાની ફરિયાદ અને વતન જવાની માંગ સાથે કામદારોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના દજાગરા પણ ઉડ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram