સુરતઃ ફરી મોટી માત્રામાં ઝડપાયું બાયોડિઝલ, પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા
abp asmita
Updated at:
24 Feb 2022 08:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત જિલ્લામાં ફરી મોટી માત્રામાં બાયોડિઝલ ઝડપાયું છે. હાઈવેને અડીને આવેલ વિસ્તાર બાયોડિઝલ માફિયાઓ માટે હોટફેવરેટ પ્લેસ બની ગયો છે. કોસંબા નજીક એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.