Surat ના ઉધનામાં પરિણીતાના પ્રેમમાં પાગલ યુવકની કરાઇ હત્યા, બે મિત્રએ બાઇક પર કર્યું હતું અપહરણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Mar 2021 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી.