સુરતના માંડવીમાં ખેડૂતોના બંધના એલાનને સમર્થન, દુકાનદારોએ બજારો સ્વયંભૂ બંધ રાખી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2020 12:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત: કૃષિ કાયદાના વિરોધ માં આજે ભારત બંધ નું એલાન અપાયું છે ત્યારે માંડવીમાં ખેડૂતોના બંધના એલાને સમર્થન મળ્યું છે. માંડવીના દુકાનદારો એ બજાર ને સ્વયંભૂ બંધ રાખી હતી. માંડવીનગરના બજારો સુમસામ જોવા મળી રહ્યાં હતા. ત્યારે બીજી તરફ પોલીસનો માંડવીમાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.