સુરત: સરથાણમાંથી એમડી ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપાઇ, એક શખ્સની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
12 Nov 2021 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના સરથાણ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપાઇ છે. લેબમાંથી ડ્રગ્સ બનાવવાના સાધનો અને કેમિકલને જપ્ત કરવામાં આવ્યા છે. સુરત પોલીસે જૈમિન સવાણી નામના શખ્સની ધરપકડ કરી છે. જો કે બે દિવસ પહેલા ડ્રગ્સ સાથે રાજસ્થાનનો યુવાન ઝડપાવ્યો હતો.