સુરતઃ મેટ્રો પ્રોજેક્ટનો લોખંડનો પિલ્લર 14 વર્ષના કિશોર પર પડતા મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનો પિલ્લર પડતા 14 વર્ષના કિશોરનું મોત થયું છે. કાદરશાની નાળમાં કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. લોખંડનો પિલ્લર પડતા બાળકનું મોઢું છુંદાઈ ગયું હતું.
Continues below advertisement