Surat: ભીખ માગવાના બહાને દુકાનદારની નજર ચૂકવી 5 લાખથી વધુની રોકડ ભરેલા બેગની ઉઠાતંરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત શહેરના કીમ ચાર રસ્તા વિસ્તારમાં ભીખ માગવાના બહાને દુકાનદારની નજર ચૂકવી પાંચ લાખથી વધુની રોકડ અને દસ્તાવેજ ભરેલા બેગની ઉઠાંતરી કરાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે.