સુરત: ભગવાન મહાવીર કોલેજમાં કોરોના નિયમના ધજાગરા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
03 Jan 2022 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે. અને બીજી તરફ ભગવાન મહાવીર કોલેજમાં મોર્નિંગ ડીજે પાર્ટી યોજાઈ હતી. અઠવા ઝોનમાં આવેલી કોલેજમાં આ ડીજે પાર્ટી યોજાઈ હતી. અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ હોવા છતાં નિષ્કાળજીઓ દેખાઈ રહી હતી.