Surat:મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કેતન પટેલનું સ્વીકારાયું રાજીનામું, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat) મહાનગરપાલિકા(Municipal Corporation)ના ડેપ્યુટી કમિશ્નર કેતન પટેલ(Ketan Patel)નું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.તેમણે ઓક્ટોબર 2020માં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ લીગલ ટીમે સરકારનો અભિપ્રાય માંગ્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Surat ABP ASMITA Municipal Corporation Resignation Acceptance Deputy Commissioner