સુરત: વધતા કોરોના કેસ દરમિયાન પણ લોકોમાં બેદરકારી, જુઓ ન્યુઝ
Continues below advertisement
સુરતમાં વધતા કોરોના કેસ દરમિયાન પણ લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. જે વિસ્તાર ક્લસ્ટર જાહેર કરાયા છે ત્યાં પણ લોકોની અવર-જવર વધી રહી છે. સિટીલાઇટ વિસ્તારની સોસાયટીઓમાં લોકો નિષ્કાળજી રાખી રહયા છે. આરોગ્ય વિભાગ એક તરફ સતર્ક બન્યું છે. તો બીજી તરફ લોકો ગાઈડ લાઈનનુ ઉલ્લંઘન કરી રહયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Gujarat News ABP News Corona State Negligence Cluster ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Guide Line Asmita Gujarati News ABP News