Surat News | સુરતમાં હાઇટેન્શન લાઇનને અડી જતાં 21 વર્ષીય યુવકનું મોત, એકની હાલત ગંભીર
Continues below advertisement
Surat News | સુરત ના પાંડેસરા વિસ્તાર ની ઘટના. વેલ્ડીંગ કરેલ પાઇપ ઉતારતી વખતે હાઇટેનશન લાઈનને પાઈપ અડી ગયો. કામ કરતા બંને કારીગરોને કરંટ લાગ્યો. કરંટ લાગતા ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયા. સારવાર દરમ્યાન બેમાંથી એકનું મોત થયું જ્યારે એક હજુ ગંભીર. 21 વર્ષીય તાલિબ કુરેશીનું થયું મોત. મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ.
Continues below advertisement