Surat News | સુરતમાં પતંગની દોરીથી બાઇક પર જતા યુવકનું ગળું કપાયું, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
18 Dec 2023 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News | સુરત સચિન સાતવલલા બ્રીજ ઉપર પતંગના દોરાથી મોપેડ સવારનું ગળું કપાયુ. યુવક નો જીવ બચી ગયો. સુરત સચિન સાતવલલા બ્રીજ ઉપર પતંગના દોરાએ મોપેડ સવારનું ગળું કાપી નાખતા ગંભીર હાલતમાં સિવિલ લવાયો હતો. ગત રવિવારની સાંજે બનેલી ઘટના બાદ યુવકે નજીકના દવાખાને સારવાર લઈ ઘરે જતો રહ્યો હતો. જોકે ગળા ઉપર ચીરો લાંબો હોવાથી આજે સિવિલમાં સારવાર માટે આવ્યો હતો. યુવકે કહ્યું હતું કે નવસારીથી નવાગામ આવતા ઘટના બની હતી. નજર સામે પતંગનો દોરો દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે 5 સે.મી. લાંબો અને ઊંડું ઓછું હોવાથી કોઈ જાનહાની થઈ શકે એવી ઇજા ન હોવાનું કહી શકાય છે.