Surat News | સુરતમાં તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી, માવતર પર ફીટકાર
gujarati.abplive.com
Updated at:
26 Feb 2024 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News | સૂરત : સુરત શહેરમાં નવજાત મળી આવના કિસ્સા યાથવત. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી. કતારગામ બાળ આશ્રમ રોડ પર બાળકી મળી આવી. બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારીની નજર પડી હતી. રહાદારીને તાત્કાલિક 108 ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. કોઈ માતાએ પોતાનો પાપ છુપાવવા બાળકીને ત્યાજી દેવાઈ. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના NICU માં દાખલ ચાલી કરાઈ.