Surat News | સુરતમાં પતંગ વેચનારને પોલીસે માર્યો માર, વીડિયો વાયરલ

Continues below advertisement

Surat News | સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ. ધક્કો મારીને વાહન ચાલકને રોકીને દાદાગીરી કરી. વાહન ચાલકે પોલીસને આવું કરવાનું કારણ પૂછતા તેને ધમકાવવામાં આવ્યો. આ ઉપરાંત વાહન ચાલક પાસેથી તેનો મોબાઇલ જુટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસની દાદાગીરી નો વિડીયો થઈ રહ્યો છે વાયરલ. આ વિડીયો સુરતમાં અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન. અવાર-નવાર સુરતની ટ્રાફિક પોલીસ આ પ્રકારે વિવાદોમાં આવે છે. શું લોકોને પોલીસ સામે અવાજ ઉઠાવવાનો અધિકાર નથી. કે પછી મનમાની ચલાવતી પોલીસની દાદાગીરી લોકોને સહન કરવી પડશે. શુ આ પોલીસકર્મી સામે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram