સુરતઃ AVBP કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો વિરોધ યથાવત,વિદ્યાર્થીઓએ શું કરી માંગ?
Continues below advertisement
સુરતમાં AVBPના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણને લઈને વિરોધ યથાવત છે. કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે.કોલેજનું શિક્ષણ કાર્ય બંધ કરાવી જવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
Continues below advertisement