સુરત: રેલ્વે પ્લેટફોર્મના ટિકિટના દર 50 રૂપિયાથતાં લોકોમાં રોષ, ચેમ્બર પ્રમુખે ઉઠાવ્યા પ્રશ્ન

Continues below advertisement

સુરતના દર્શના જરદોશના મત વિસ્તારમાં આવતા સુરતના રેલ્વે પ્લેટફોર્મના ટિકિટના દર વધારવામાં આવ્યા છે. પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં પ્લેટફોર્મ ટિકિટ 30 રૂપિયા છે. તો શા માટે સુરતમાં દર વધારાયો છે. ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram