Surat:કોરોનાકાળમાં આર્થિક સંકળામણને કારણે હવે વાલીઓ વળ્યા સરકારી શાળાઓ તરફ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2021 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ઉતરાણ વિસ્તારની સરકારી શાળા(government schools)માં પ્રવેશ(admission) લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. કોરોનાકાળમાં આર્થિક સંકળામણને કારણે હવે લોકો સરકારી શાળા તરફ વળ્યા છે. કોરોનાના કારણે ઓનલાઈન પ્રવેશની જાહેરાત કરાઈ હતી જેમાં 3500થી વધુ વાલીઓએ રસ દાખવ્યો હતો.