Surat: ભાજપના આ 12 વર્ષના પ્રચારકને જોવા માટે લોકો ઉમટી પડે છે

Continues below advertisement
સુરત મહાનગરપાલિકાનો ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે.ત્યારે દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર વધુમાં વધુ થાય તે પ્રકારનો પ્રયાસ કરી રહ્યો છે. સુરતના વોર્ડ નંબર 21 પ્રચારને લઈને ચર્ચામાં આવ્યો છે. વોર્ડ નંબર 21માં પ્રચારની કમાન બાર વર્ષના વિવાન ઉનડકટે સંભાળી છે. વિવાનને જોવા માટે તેની પ્રચારની શૈલીને જોવા માટે મોટી સંખ્યામાં મતદારો એકત્રિત થઇ રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram