Surat:શહેરમાં શબવાહિની ખૂટી પડતા મજબૂરીમાં શેનો લેવાયો સહારો?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણ વધતા સુરતમાં શબવાહિની ખૂટી પડતા સ્કૂલ વાનમાં મૃતદેહ લઈ જવા લોકો મજબૂર થયા છે.હવે છેલ્લા 10 દિવસથી રોજ ત્રણથી પાંચ મૃતદેહ સ્કૂલ વાનમાં લઈ જવામાં આવે છે.
Continues below advertisement