Surat Police | પોલીસ પર પથ્થરમારો કરનાર 25 કામદારોની અટકાયત, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
13 Jan 2024 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Police | સુરત પીપોદરા GIDC માં કામદારો દ્વારા હોબાળો મામલો. LCB, SOG, સહિત જિલ્લા નો મોટો પોલીસ કાફલો GIDCમાં ખડકી દેવાયો. નાયબ કલેક્ટર, મામલતદાર સહિતનું તંત્ર સ્થળ પર. 25 જેટલા લોકો ની પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત. ટોળાને કાબુમાં લેવા 10 જેટલા તીયર ગેસ છોડવામાં આવ્યા. 5 થી પોલીસ ની ગાડી પર પથ્થર મારો કરો કાચો ફોડાયા. સુરત જિલ્લા પોલીસ દ્વારા શાંતિ જાળવવા અને અફવા થી ન ડોરવવા કરી અપીલ. આખી પીપોદ્રા જીઆઈડીસી પોલીસ છાવણીમાં ફેરવાઈ. નાયબ કલેક્ટરે મિલ માલિકો સાથે ઇમરજન્સી મિટિંગ બોલાવી.