Surat Police | સુરતમાં મહિલા પોલીસની ઉમદા કામગીરી, CPR આપી બચાવ્યો મહિલાનો જીવ
gujarati.abplive.com
Updated at:
08 Jan 2024 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Police | સુરત : સુરત પોલીસ ની સારાનીય કામગીરી આવી સામે. પોલીસને આપેલી CPR ની ટ્રેનિંગ કામ લાગી. સુરત પોલીસ ની મહિલા પોલીસ ની સરનીય કામગીરી સામે આવી. પોલીસ ની બહાદુર જાંબાજ બેન કે.કે.ધોલિયા. સુરત કાંગારૂ સર્કલ પાસે રવિવારી માર્કેટ ની ઘટના. ખરીદી કરવા આવેલા બહેન ને ખેચ આવતા મહિલા પોલીસ ઓફિસરે. પોતાના મોઢા થી શ્વાસ આપીને હોશમાં લાવ્યા.