Surat: પોલીસે શહેરના આ બજારને કરાવ્યું બંધ,સરકારના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાની અપાઈ સૂચના, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2021 04:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના મહિધરપુરામાં હીરા બજારને પોલીસે બંધ કરાવ્યું છે. અહીં તમામ હીરા દલાલને બજાર બંધ રાખવાની સૂચના આપી દેવાઈ છે.સરકારના જાહેરનામાનો ભંગ થશે તો કાર્યવાહીના પણ આદેશ કરવામાં આવ્યા છે.