Surat: યુવકની હત્યા કેસનું કોકડું પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યું, બે આરોપી ઝડપાયા
abp asmita
Updated at:
08 Jun 2022 04:00 PM (IST)
સુરતમાં મીંઢોળા નદીના કિનારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે.