સુરત: પૂર આવવાની શક્યતા, તાપીની સપાટીમાં વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં પડી રહેલા વરસાદના કારણે અને ઉકાઈ ડેમ છલોછલ ભરાતા શહેરમાં ખાડી પૂર કે તાપી પૂર આવવાની શક્યતા છે. ખાડીમાં સપાટી અને તાપીમાં જળ સ્તર ઊંચું જય રહ્યું છે. સુરત મનપાએ સાવચેતીના ભાગ રૂપે ફાયર વિભાગને ખડેપગે કર્યું છે.
Continues below advertisement