સુરતઃ પ્રદેશ કોંગ્રેસે યોજી કિસાન વિજય રેલી, કોણ કોણ જોડાયું?; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરતા પ્રદેશ કોંગ્રેસ રાજ્યભરમાં કિસાન વિજય રેલી યોજી રહી છે. સુરતમાં માંડવીથી તાપીના વ્યારા સુધી પ્રદેશ કોંગ્રેસે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. જેમા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Pradesh Congress ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Kisan Vijay Rally