સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં જૂનિયર તબીબો સાથે રેગિંગ, જૂનિયર ડોક્ટર્સને દોડાવ્યા અડધો કલાક
Continues below advertisement
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જૂનિયર તબીબો સાથે રેગિંગની ઘટનાનો વીડિયો વાયરલ થતા ડીન અને વિભાગના વડાએ તપાસ શરૂ કરી છે. બે જૂનિયરને રેસિડન્ટ ડોક્ટર્સે અડધો કલાક દોડાવ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Raging Schmeier Hospital ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Junior Doctors Junior Physicians