સુરતઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયો વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત( Surat) શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના અઠવા,પાર્લેપોઈન્ટ, કતારગામ(Katargam), વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના માંડવી ઓલપાડમાં સારો વરસાદ પડતા ખેતીને નવું જીવનદાન મળ્યું છે.