સુરત:માંગરોળ તાલુકાનાં વેલાછા ગામમાં ATM મશીનની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના (Surat) માંગરોળ (Mangrol) તાલુકાનાં વેલાછા (Velachha) ગામમાં ATM મશીનની લૂંટ ચલાવવામાં આવી હતી. રાતના સમયે 3 બૂકાનીધારી શખ્સો ATMમાં ઘુસ્યાં હતા. અને આંખું ATM ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.