Surat School | સુરતની શાળાની બેદરકારી, સ્કૂલની છત પર કરંટ લાગતા 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત
gujarati.abplive.com
Updated at:
17 Jan 2024 04:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat School | ડીંડોલી ની શારદા યતન શાળા માં બે બાળકો નો કરંટ લાગવાથી દાઝી જવાનો મામલો. બાળકો ને પતંગ ના ડોરા સાફ કરવા ધાબા પર મોકલ્યા હતા. સાફ કરવા નહિ જાય તો મારવામાં આવશે પ્રિન્સિપાલ એ જણાવ્યું. દાઝેલા બાળકે કહ્યું પ્રિન્સિપાલ ધાબા પર ડોરા સાફ કરવા મોકલ્યા હતા.