સુરતઃ વેસુમાં ટુર એન્ડ ટ્રાવેલની ઓફિસમાં તસ્કરોએ આઠ મીનિટમાં ચોર્યા 6 લાખ રૂપિયા
Continues below advertisement
સુરતના વેસુમાં ટુર એન્ડ ટ્રાવેલની ઓફિસમાંથી તસ્કરોએ આઠ મીનિટમાં છ લાખ રૂપિયાની ચોરી કરી છે. ચોરે ડ્રોવરનું લોક તોડીને ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Continues below advertisement