સુરત: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલનું ભવ્ય સ્વાગત, GMC ભવ્ય જીત બદ્દલ કરાયું અભિવાદન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Oct 2021 08:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગાંધીનગર મહાનગર પાલિકામાં ભવ્ય જીત બાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. શ્યામ ધામ ચોકથી અભિવાદન યાત્રા શરુ થઇ હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ હાજર રહયા હતા. આ ઉપરાંત સ્થાનિકો અને કાર્યકરોએ પણ હાજરી આપી હતી .