સુરત: લિંબાયત વિસ્તારમાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગે સુમન શાળાને કરી બંધ

Continues below advertisement

સુરતના લિંબાયત વિસ્તારમાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આખી શાળા બંધ કરવામાં આવી હતી. SMCની સુમન શાળામાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હતો. જે બાદ પાલિકાના આરોગ્ય વિભાગે શાળાને બંધ કરવા આદેશ આપ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram