Surat: ખાનગી હોસ્પિટલમાં દર્દીઓમાં લક્ષણો કોરોનાના અને નીકળે છે સ્વાઈન ફ્લૂ, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાકાળમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં નિદાન માટે જઈ રહેલા અમુક દર્દીઓના સીટી સ્કેનમાં કોરોના થયો હોય તેવું લાગે છે. પરંતુ દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે છે.આ સાથે સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવે છે.આવા સાત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram