સુરતઃ બારડોલીના આ ગામમાં 12 મજૂરોને ફુડ પોઈઝનિંગની અસર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતના બારડોલીના અંચેલી ગામમાં 12 મજૂરોને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. રાત્રે જમ્યા બાદ તમામ મજૂરોની તબિયત લથડી છે. મજૂરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચલથાણ સુગરના પડાવમાં આ મજૂરો રહેતા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Impact Bardoli Food Poisoning Labor ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live