સુરત: અસામાજિક તત્વોનો આતંક અને દુષ્કર્મની ઘટના વધી, જુઓ વિડીયો
gujarati.abplive.com
Updated at:
10 Aug 2021 10:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં (Surat) અસામાજિક તત્વોનો આતંક અને દુષ્કર્મની ઘટના વધી ગઈ છે. રાંદેર (rander) વિસ્તારમાં કિશોરી પર બે વિધર્મી યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી પીડાતાના પિતાનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોહમ્મદ જમીલ અને તેને મદદ કરનાર અંજાર શેખની પણ અટકાયત કરી હતી.