Surat |સુરાના બિલ્ડર અને યાર્ન વેપારીઓને ત્યાં ત્રાટકી ITની ટીમ, જાણો શું લાગ્યું હાથ?

Continues below advertisement

Surat | સતત ચોથા દિવસે સુરાના બિલ્ડર અને યાર્ન વેપારીને ત્યાં ઈનકમ ટેક્સ વિભાગના દરોડા યથાવત છે. આવકવેરા વિભાગની તપાસમાં 225 કરોડના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ સાથે જ મોબાઈલ, લેપટોપ સહિતના શંકાસ્પદ ગેજેટ પણ મળી આવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram