સુરતઃ આ પાટીદાર નેતાની જન્મદિવસની ઉજવણીમાં નિયમોનો સત્યાનાશ, મિત્રોએ ખભે બેસાડી કર્યો ડાન્સ

Continues below advertisement

પાટીદાર અનામત આંદોલનના નેતા તરીકે ઉભરી આવેલા સુરતના અલ્પેશ કથિરીયાએ એક વધુ વિવાદ સર્જ્યો હતો.  સુરત શહેરમાં કર્ફ્યુ અમલમાં છે ત્યારે શહેર પાસે આવેલા સહજાનંદ ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીનો તમાશો કર્યો હતો.  વોટસઅપ પર મેસેજ આપી મિત્રોને બોલાવાયા એટલુ જ નહીં સોશલ ડિસ્ટંસિંગનો સત્યાનાશ વાળી નાચગાન કર્યું હતું.  અલ્પેશ કથિરીયાના આ તમાશાથી સુરત શહેર અને જિલ્લા પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram