સુરતઃ ખટોદરામાં 90 લાખની ચોરીનો ઉકેલાયો ભેદ, પ્રેમિકા માટે ઓફિસ બોય બન્યો ચોર
Continues below advertisement
સુરતના ખટોદરા વિસ્તારમાં 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પ્રેમિકાને પોલીસ અધિકારી બનાવવા માટે ઓફિસ બોય ચોર બન્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત બહારથી બે શખ્સોની ધરપકડ કરી છે.
Continues below advertisement