Surat | ઘરની બહાર ફટાકડાં ફોડતી વખતે બાળક પર ફરી વળી આખે આખી કાર, જુઓ આ સીસીટીવી ફુટેજ

Continues below advertisement

Surat | સુરતમાં શેરીમાં ફટાકડાં ફોડવા માટે એક બાળક ઘરમાંથી નીકળ્યો હતો. હજુ તો ફટાકડો સળગાવે તે પહેલા જ તેના પર ફરી વળી એક કાર, જુઓ આ વીડિયોમાં 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram