Surat: AAPમાંથી આ ગુજરાતી એક્ટ્રેસ બની સૌથી યુવા કોર્પોરેટર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે, આપના 27 ઉમેદવારોની જીત થઈ છે. આ ચૂટણીમાં 22 વર્ષીય ગુજરાતી એક્ટ્રેસ પાયલ પટેલ આપના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણી જીતી છે.