સુરતઃસરથાણામાં ફાયરિંગ કેસમાં ત્રણ આરોપી ઝડપાયા, ફાયરિંગ અંગે શું થયો ઘટસ્ફોટ?
abp asmita
Updated at:
21 Nov 2021 10:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. થોડાક દિવસ પહેલા સરથાણા વિસ્તારમાં જ્વેલર્સની દુકાન બહાર ફાયરિંગ કરાયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.