સુરતઃ રિવરડેલ શાળામાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટીવ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Dec 2021 10:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની રિવરડેલ શાળામાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ગઈકાલે 1 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ થયા બાદ શાળામાં કોરોના ટેસ્ટિંગ કામગીરી કરાતા વધુ ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.