સુરતઃ વધુ બે શાળાઓમાં ત્રણ વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
24 Dec 2021 09:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની વધુ બે શાળાઓમાં ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. એલપી સવાણી શાળાના બે વિદ્યાર્થી કોરોના પોઝિટીવ થયા છે. ધોરણ-7 અને 11માં અભ્યાસ કરતા બન્ને ભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.