Surat: બારડોલીમાં બે ભાઈઓ ઈનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવી કરી રહ્યા છે દર્દીઓની સેવા,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કપરા કાળમાં સુરતમાં બારડોલીમાં બે ભાઈઓએ પોતાની ઈનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી છે. જેના દ્વારા તેઓ કોરોનાના દર્દીઓને નિશુલ્ક સેવા આપી રહ્યાં છે. આટલું જ નહીં તેમણે વેન્ટીલેટર માટે રૂપિયા 8 લાખનું દાન કર્યું છે.
Continues below advertisement